$\odot(O, 7)$ માં,$\widehat{ABC}$ ની લંબાઈ $14$ છે. તો,$\ldots \ldots$ સાચું છે.

  • A
    $\overline{AC}$ એ વ્યાસ છે
  • B
    $\widehat{ABC}$ એ લઘુચાપ છે
  • C
    $\widehat{ABC}$ એ ગુરુચાપ છે
  • D
    $\widehat{ABC}$ એ અર્ધવર્તુળ છે

Explore More

Similar Questions

વર્તુળનું ક્ષેત્રફળ ગણતી વખતે,તેની ત્રિજ્યા $5 \, cm$ ને બદલે $6 \, cm$ લેવામાં આવી હતી. તો ગણતરી કરેલ ક્ષેત્રફળ એ વાસ્તવિક ક્ષેત્રફળ કરતા $\dots \%$ વધારે છે.

Difficult
View Solution

ચોરસ $ABCD$ ની બાજુની લંબાઈ $14 \, cm$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દરેક શિરોબિંદુને કેન્દ્ર ગણીને $7 \, cm$ ત્રિજ્યાવાળા વર્તુળો દોરવામાં આવ્યા છે જેથી દરેક વર્તુળ અન્ય બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Difficult
View Solution

વર્તુળ $\odot(O, r)$ માં,$\overline{OA}$ અને $\overline{OB}$ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃત્તાંશની પરિમિતિ $20\,cm$ હોય,તો $r = \ldots\,cm$.

Difficult
View Solution

બાજુની આકૃતિમાં,$\overline{ AB }$ અને $\overline{ CD }$ એ $\odot( O , 7\, cm )$ ના પરસ્પર લંબ વ્યાસ છે। $\overline{ OD }$ વ્યાસ લઈને એક વર્તુળ દોરવામાં આવ્યું છે। છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। ($cm^2$ માં)

Difficult
View Solution

$\odot(O, 7)$ ના લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ એકમ હોઈ શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo