વર્તુળ $\odot(O, r)$ માં,$\overline{OA}$ અને $\overline{OB}$ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃત્તાંશની પરિમિતિ $20\,cm$ હોય,તો $r = \ldots\,cm$.

  • A
    $7$
  • B
    $3.5$
  • C
    $2.8$
  • D
    $5.6$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

ચોરસ $ABCD$ ની બાજુની લંબાઈ $14 \, cm$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દરેક શિરોબિંદુને કેન્દ્ર ગણીને $7 \, cm$ ત્રિજ્યાવાળા વર્તુળો દોરવામાં આવ્યા છે જેથી દરેક વર્તુળ અન્ય બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Difficult
View Solution

વર્તુળનું ક્ષેત્રફળ $75.46\, cm^{2}$ છે. તેનો પરિઘ શોધો. ($cm$ માં)

જો એક વર્તુળની પરિમિતિ એક ચોરસની પરિમિતિ જેટલી હોય,તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $10.5 \, cm$ છે। $2.25 \, PM$ અને $2.40 \, PM$ ની વચ્ચે તેના દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo