$\triangle ABC$ માં,$\Sigma(b+c) \tan \frac{A}{2} \tan \left(\frac{B-C}{2}\right)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $a$
  • B
    $b$
  • C
    $c$
  • D
    $0$

Explore More

Similar Questions

ધારો કે $p_1, p_2, p_3$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ માંથી દોરેલા વેધ છે. જો $r_1=4, r_2=6, r_3=12$ એ ત્રિકોણ $ABC$ ની બહિઃત્રિજ્યાઓ હોય, તો $\frac{1}{p_1^2}+\frac{1}{p_2^2}+\frac{1}{p_3^2}=$

$\triangle ABC$ માં જો $B=90^{\circ}$ હોય,તો $2(r+R)=$

જો $\alpha, \beta$ અને $\gamma$ એ $\triangle ABC$ ના વેધની લંબાઈ હોય અને તેનું ક્ષેત્રફળ $\Delta$ હોય,તો $\frac{\Delta^2}{R^2}\left(\frac{1}{\alpha^2}+\frac{1}{\beta^2}+\frac{1}{\gamma^2}\right)$ ની કિંમત શું થાય?

જો $x = \frac{n\pi}{2}$ એ સમીકરણ $\sin \frac{x}{2} - \cos \frac{x}{2} = 1 - \sin x$ અને અસમતા $\left| \frac{x}{2} - \frac{\pi}{2} \right| \le \frac{3\pi}{4}$ નું સમાધાન કરે,તો:

એક $\Delta ABC$ માં,બાજુઓ $a$,$b$,$c$ એ સમીકરણ $x^3 - 11x^2 + 38x - 40 = 0$ ના બીજ છે; તો $\frac{\cos A}{a} + \frac{\cos B}{b} + \frac{\cos C}{c} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo