$14 \,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને તેના દ્વારા બનતા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

  • A
    ચાપની લંબાઈ: $22 \,cm$,વૃત્તાંશનું ક્ષેત્રફળ: $154 \,cm^2$,વૃત્તખંડનું ક્ષેત્રફળ: $56 \,cm^2$
  • B
    ચાપની લંબાઈ: $22 \,cm$,વૃત્તાંશનું ક્ષેત્રફળ: $154 \,cm^2$,વૃત્તખંડનું ક્ષેત્રફળ: $42 \,cm^2$
  • C
    ચાપની લંબાઈ: $11 \,cm$,વૃત્તાંશનું ક્ષેત્રફળ: $77 \,cm^2$,વૃત્તખંડનું ક્ષેત્રફળ: $28 \,cm^2$
  • D
    ચાપની લંબાઈ: $44 \,cm$,વૃત્તાંશનું ક્ષેત્રફળ: $308 \,cm^2$,વૃત્તખંડનું ક્ષેત્રફળ: $112 \,cm^2$

Explore More

Similar Questions

$56 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એકબીજાને લંબ એવી બે ત્રિજ્યાઓને અનુરૂપ લઘુ વૃત્તાંશ,ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

વર્તુળના લઘુચાપ $\widehat{AB}$ ની લંબાઈ તેના પરિઘના $\frac{1}{4}$ ભાગની છે,તો લઘુચાપ $\widehat{AB}$ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots$ થશે. ($^{\circ}$ માં)

વર્તુળનું ક્ષેત્રફળ ગણતી વખતે,તેની ત્રિજ્યા $5 \, cm$ ને બદલે $6 \, cm$ લેવામાં આવી હતી. તો ગણતરી કરેલ ક્ષેત્રફળ એ વાસ્તવિક ક્ષેત્રફળ કરતા $\dots \%$ વધારે છે.

Difficult
View Solution

આકૃતિમાં,$AB$ એ વર્તુળનો વ્યાસ છે,$AC = 6 \, cm$ અને $BC = 8 \, cm$ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ નો ઉપયોગ કરો). ($cm^2$ માં)

Difficult
View Solution

જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળ જેટલો હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo