$300$ વિદ્યાર્થીઓના વર્ગમાં,દરેક વિદ્યાર્થી $5$ સમાચારપત્રો વાંચે છે અને દરેક સમાચારપત્ર $60$ વિદ્યાર્થીઓ દ્વારા વાંચવામાં આવે છે. તો સમાચારપત્રોની સંખ્યા કેટલી છે?

  • A
    ઓછામાં ઓછા $30$
  • B
    વધુમાં વધુ $20$
  • C
    બરાબર $25$
  • D
    બરાબર $10$

Explore More

Similar Questions

લીલા અને મદને તેમના મ્યુઝિક $CDs$ ભેગા કરીને વેચ્યા. તેમને દરેક $CD$ માટે જેટલી $CDs$ વેચી હતી તેટલા જ રૂપિયા મળ્યા. તેઓએ નીચે મુજબ પૈસા વહેંચ્યા: લીલા પહેલા $10$ રૂપિયા લે છે,પછી મદન $10$ રૂપિયા લે છે અને તેઓ વારાફરતી $10$ રૂપિયા લેવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી મદન પાસે $10$ રૂપિયાથી ઓછા બાકી ન રહે. અંતે મદન પાસે કેટલા રૂપિયા બાકી રહેશે,તે કારણ સાથે શોધો.

એક શાળામાં $600$ વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં,$150$ વિદ્યાર્થીઓ ચા લેતા અને $225$ વિદ્યાર્થીઓ કોફી લેતા જોવા મળ્યા,$100$ વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને લેતા હતા. તો કેટલા વિદ્યાર્થીઓ ચા કે કોફી બંનેમાંથી કંઈ પણ લેતા નહોતા તે શોધો?

ધારો કે $A = \{x : x \in R, |x| < 1\};$ $B = \{x : x \in R, |x - 1| \ge 1\}$ અને $A \cup B = R - D,$ તો ગણ $D$ શું છે?

Difficult
View Solution

એક કોલેજના $300$ વિદ્યાર્થીઓમાંથી દરેક વિદ્યાર્થી $5$ સમાચારપત્રો વાંચે છે અને દરેક સમાચારપત્ર $60$ વિદ્યાર્થીઓ દ્વારા વાંચવામાં આવે છે,તો સમાચારપત્રોની સંખ્યા કેટલી હશે?

$30$ વિદ્યાર્થીઓના વર્ગમાં,$12$ વિદ્યાર્થીઓ નીડલ વર્ક,$16$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાન અને $18$ વિદ્યાર્થીઓ ઇતિહાસ પસંદ કરે છે. જો બધા $30$ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે અને કોઈ પણ વિદ્યાર્થી ત્રણેય વિષય પસંદ કરતું ન હોય,તો બરાબર $2$ વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo