એક બંધ ઇન્સ્યુલેટેડ પાત્રમાં,પ્રવાહીનું તાપમાન વધારવા માટે તેને પેડલ વડે હલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $ \Delta E = W = Q = 0 $
  • B
    $ \Delta E \neq 0, \ Q = W = 0 $
  • C
    $ \Delta E = W \neq 0, \ Q = 0 $
  • D
    $ \Delta E = Q \neq 0, \ W = 0 $

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta E$ થાય?

આઈસોકોરિક (સમકદ) પ્રક્રિયા માટે,ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે દર્શાવી શકાય?

જ્યારે $1 \ mole$ વાયુને અચળ કદ પર ગરમ કરવામાં આવે છે,ત્યારે તાપમાન $273 \ K$ થી વધીને $546 \ K$ થાય છે. જો વાયુને આપેલી ઉષ્મા $x \ J$ હોય,તો નીચેનામાંથી સાચું વિધાન શોધો.

જો કોઈ સિસ્ટમ $x \ J$ ઉષ્મા મેળવે અને તેના પર $y \ J$ કાર્ય કરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + \frac{1}{2}O_{2(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo