એક રેખીય અથડામણમાં,$v_0$ જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો એક કણ સમાન દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે. જો અંતિમ કુલ ગતિઊર્જા મૂળ ગતિઊર્જા કરતા $50\%$ વધારે હોય,તો અથડામણ પછી બંને કણો વચ્ચેના સાપેક્ષ વેગનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\sqrt{2} v_0$
  • B
    $\frac{v_0}{2}$
  • C
    $\frac{v_0}{\sqrt{2}}$
  • D
    $\frac{v_0}{4}$

Explore More

Similar Questions

એક લોરી અને એક કાર સમાન $K.E.$ સાથે ગતિ કરી રહ્યા છે,તેમને સમાન પ્રતિરોધક બળ લગાવીને સ્થિર કરવામાં આવે છે,તો

સમાન દળ પરંતુ અસમાન ત્રિજ્યા ધરાવતી તકતીઓ $A$ અને $B$ વચ્ચેની સ્થિતિસ્થાપક અથડામણમાં,અથડામણ પહેલાં $A$ એ $x$-અક્ષ પર ગતિ કરે છે અને $B$ સ્થિર છે. અથડામણ પછી નીચેનામાંથી શું શક્ય છે?

Difficult
View Solution

$0.5\, kg$ દળનો એક દડો $14\, m/s$ ના પ્રારંભિક વેગથી ઉપર ફેંકવામાં આવે છે અને તે $8.0\, m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઉપર જતી વખતે હવાના અવરોધ (air drag) દ્વારા કેટલી ઉર્જાનો વ્યય થાય છે? ($g = 9.8\, m/s^2$ લો)

$10\, \text{g}$ ની એક ગોળી, $v$ વેગ સાથે ગતિ કરતી, લોલકના સ્થિર ગોળા સાથે અથડાય છે અને $100\, \text{m/s}$ ના વેગથી પાછી ફેંકાય છે. લોલકની લંબાઈ $0.5\, \text{m}$ છે અને ગોળાનું દળ $1\, \text{kg}$ છે. લોલક શિરોલંબ વર્તુળ પૂર્ણ કરે તે માટે $v$ નું ન્યૂનતમ મૂલ્ય ($\text{m/s}$ માં) કેટલું હશે? (દોરી અદબનીય છે અને $g=10\, \text{m/s}^2$ લો)

બે કણોના સંઘાત માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ રાશિ સંરક્ષી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo