એક હોસ્ટેલમાં,$60 \%$ વિદ્યાર્થીઓ હિન્દી સમાચારપત્ર વાંચે છે,$40 \%$ અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે અને $20 \%$ બંને હિન્દી અને અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે. એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો તે અંગ્રેજી સમાચારપત્ર વાંચતી હોય,તો તે હિન્દી સમાચારપત્ર વાંચે તેની સંભાવના શોધો.

  • A
    $1/4$
  • B
    $1/2$
  • C
    $2/3$
  • D
    $3/4$

Explore More

Similar Questions

એક સિક્કો ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી છાપ (Head) ન મળે અથવા તે ત્રણ વાર ઉછાળવામાં ન આવે. જો પ્રથમ ઉછાળમાં છાપ ન મળે,તો સિક્કો ત્રણ વાર ઉછાળવામાં આવે તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $3$ કાળા અને $4$ સફેદ દડા છે. બે દડા એક પછી એક યાદચ્છિક રીતે પુરવણી વગર કાઢવામાં આવે છે. બીજો દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

કોઈપણ બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A) + P(B) - P(A \cap B) = P(A)$ હોય,તો . . . . . . .

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B) = 0.1$,અને $P(A \mid B)$ તથા $P(B \mid A)$ એ સમીકરણ $12x^2 - 7x + 1 = 0$ ના બીજ હોય,તો $\frac{P(\overline{A} \cup \overline{B})}{P(\overline{A} \cap \overline{B})}$ ની કિંમત શોધો.

જો $2 P(A) = P(B) = \frac{5}{13}$ અને $P(A \mid B) = \frac{2}{5}$ હોય,તો $P(A \cup B) = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo