રિવર્સ બાયસ $pn$-જંકશન ડાયોડમાં ડેપ્લેશન લેયરની પહોળાઈ:

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    સમાન રહે છે
  • D
    અનુમાન કરી શકાતું નથી

Explore More

Similar Questions

$p-n$ જંકશનનો ડેપ્લેશન રિજન (અવક્ષય વિસ્તાર):

આપેલ પરિપથમાં બે આદર્શ ડાયોડ એક બેટરી સાથે જોડાયેલા છે. બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ ......$A$ છે.

નીચેની આકૃતિમાં,કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સર્કિટ ગોઠવેલી છે. આઉટપુટ વોલ્ટેજ ${V}_{0}$ એ $\ldots \ldots \text{ V}$ ની બરાબર છે.

જો $P-N$ જંકશન પર કોઈ બાહ્ય વોલ્ટેજ લાગુ કરવામાં ન આવે,તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo