ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $a=13, b=14, c=15$ હોય,તો $\sin A=$

  • A
    $\frac{4}{5}$
  • B
    $\frac{3}{5}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ની બાજુઓનો ગુણોત્તર $1:\sqrt{3}:2$ છે. તો ખૂણાઓ $A:B:C$ નો ગુણોત્તર શોધો.

$\triangle ABC$ માં,જો $a^2-c^2=b(b-c)$,$\sqrt{2}a=2b-c$ અને $R=\frac{1}{\sqrt{3}}$ હોય,તો $b=$

ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,જો $3b = a + c$ હોય,તો $\cot \frac{A}{2} \cdot \cot \frac{C}{2} = $

$\Delta ABC$ માં,$a, c, A$ આપેલા છે અને $b_1, b_2$ એ ત્રીજી બાજુ $b$ ના બે મૂલ્યો છે જેથી $b_2 = 2b_1$ થાય. તો $\sin A = $

Difficult
View Solution

$\triangle ABC$ માં,$bc - r_2 r_3 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo