ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $a:b:c = 7:8:9$ હોય,તો $\cos A : \cos B : \cos C =$

  • A
    $14:11:6$
  • B
    $7:8:9$
  • C
    $3:4:5$
  • D
    $5:6:7$

Explore More

Similar Questions

જો $p_1, p_2, p_3$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ માંથી દોરેલા વેધ હોય અને $\Delta$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય,તો $p_1^{-1} + p_2^{-1} - p_3^{-1}$ ની કિંમત શું થાય?

ત્રિકોણ $ABC$ માં, સામાન્ય સંકેતો સાથે જો $a = \sqrt{3} + 1$, $b = \sqrt{3} - 1$ અને $\angle C = 60^\circ$ હોય, તો $\angle A$ અને $\angle B$ ના મૂલ્યો અનુક્રમે છે:

ત્રિકોણની બે બાજુઓ સમીકરણ $x^2-5x+6=0$ ના બીજ દ્વારા આપવામાં આવે છે અને બાજુઓ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ છે. તો,ત્રિકોણની પરિમિતિ છે

જો $A, B, C$ એ ત્રિકોણના ખૂણાઓ હોય અને $\tan \frac{A}{2}=\frac{1}{3}$ તથા $\tan \frac{B}{2}=\frac{2}{3}$ હોય,તો $\tan \frac{C}{2}$ ની કિંમત શોધો.

$\Delta ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo