એક $AC$ સર્કિટમાં,વહેતો પ્રવાહ $I=5 \sin \left(100 t-\frac{\pi}{2}\right) A$ છે અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $e=200 \sin (100 t) V$ છે. પાવરનો વપરાશ કેટલો થશે ($W$ માં)?

  • A
    $1000$
  • B
    $40$
  • C
    $20$
  • D
    $0$

Explore More

Similar Questions

આદર્શ ચોક કોઈલ (એટલે કે,$R=0$) નો પાવર ફેક્ટર કેટલો હોય છે?

$L, C, R$ શ્રેણીમાં ધરાવતા $A.C.$ પરિપથમાં સાચા પાવર (True Power) અને આભાસી પાવર (Apparent Power) નો ગુણોત્તર કેટલો થાય? ($Z=$ પરિપથનો ઈમ્પીડન્સ અને $R$ એ અવરોધ છે.)

આકૃતિમાં દર્શાવેલ સર્કિટનો પાવર ફેક્ટર કેટલો છે?

એક શ્રેણી $LCR$ સર્કિટને $V = 150 \sin(80 \pi t) \text{ V}$ વોલ્ટેજના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. જો સર્કિટમાં અવરોધનું મૂલ્ય $25 \ \Omega$ હોય અને સર્કિટનું ઈમ્પિડન્સ $75 \ \Omega$ હોય, તો સર્કિટમાં પ્રતિ ચક્ર સરેરાશ પાવરનો વ્યય કેટલો થાય ($\text{ W}$ માં)?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જો $rms$ પ્રવાહનું મૂલ્ય $2.2\, A$ હોય,તો બોક્સનો પાવર ફેક્ટર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo