સામાન્ય ગોઠવણમાં રહેલા ખગોળીય ટેલિસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સના અંદરના ભાગ પર $L$ લંબાઈની એક સીધી કાળી રેખા દોરવામાં આવી છે. આઈપીસ આ રેખાનું વાસ્તવિક પ્રતિબિંબ બનાવે છે. આ પ્રતિબિંબની લંબાઈ $I$ છે. ટેલિસ્કોપનું મોટવણી (magnification) શું છે?

  • A
    $\frac{L}{I}$
  • B
    $\frac{L}{I} + 1$
  • C
    $\frac{L}{I} - 1$
  • D
    $\frac{L + I}{L - I}$

Explore More

Similar Questions

$Bryophytes$ (દ્વિઅંગી) માટે નીચેનામાંથી કયું લક્ષણ અસત્ય છે?

$(1.0002)^{3000}$ ની આશરે કિંમત કેટલી થાય?

નીચેનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો:
$(a)$ $P$ $(b)$ $Si$ $(c)$ $Cr$ $(d)$ $Fe$ અને $(e)$ $Kr$

એક નિષ્પક્ષ સિક્કો ઉછાળતા છાપ $(H)$ મળે તો $2$ પોઈન્ટ અને કાંટો $(T)$ મળે તો $1$ પોઈન્ટ મળે છે. જો ત્રણ નિષ્પક્ષ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે,તો કુલ પોઈન્ટ એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી?

લંબ સીધી રેખાઓની એક જોડી ઉગમબિંદુમાંથી અને વક્ર $x^2+y^2=4$ તથા $x+y=a$ ના છેદબિંદુમાંથી પસાર થાય છે. $a$ ની કિંમત ધરાવતો ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo