ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કાચના સ્લેબનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં,એક વિદ્યાર્થી કાચના સ્લેબની વાસ્તવિક જાડાઈ $5.25\,mm$ અને આભાસી જાડાઈ $5.00\,mm$ માપે છે. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર $1\,cm$ માં $20$ વિભાગો છે અને વર્નિયર સ્કેલના $50$ વિભાગો મુખ્ય સ્કેલના $49$ વિભાગો બરાબર છે. સ્લેબના વક્રીભવનાંકના માપનમાં અંદાજિત અનિશ્ચિતતા $\frac{x}{10} \times 10^{-3}$ છે,જ્યાં $x$ એ $..............$ છે.

  • A
    $40$
  • B
    $41$
  • C
    $42$
  • D
    $43$

Explore More

Similar Questions

List-$I$ ની એન્ટ્રીઓને List-$II$ ની એન્ટ્રીઓ સાથે જોડો.
$A$. મૂળભૂત બળોની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણ કરતી એકીકૃત આંતરક્રિયા$(i)$ પ્રબળ આંતરક્રિયા
$B$. આણ્વિય ત્રિજ્યાના સરવાળા જેટલા અંતરે રહેલા બે અણુઓ વચ્ચેનું બળ$(ii)$ ગુરુત્વાકર્ષણ બળ
$C$. ન્યુક્લિયર બંધન બળ$(iii)$ ઇલેક્ટ્રોવીક આંતરક્રિયા
$D$. ખગોળીય પરિમાણ ધરાવતા પદાર્થો$(iv)$ વિદ્યુતચુંબકીય આંતરક્રિયા

નીચેનામાંથી કઈ જોડીના પરિમાણો સમાન છે?

નીચેનામાંથી કઈ જોડીના પરિમાણો સમાન નથી?

નીચેનામાંથી કોનું પરિમાણ બાકીના ત્રણ કરતા અલગ છે?

$r$ ત્રિજ્યા અને $h$ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો,જ્યારે ત્રિજ્યા સમય $t$ ની સાપેક્ષમાં બદલાતી હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo