આદર્શ વાયુની સમદાબી પ્રક્રિયામાં,તંત્ર દ્વારા થયેલ કાર્ય અને આપવામાં આવેલી ઉષ્માનો ગુણોત્તર $\left(\frac{W}{Q}\right)$ કેટલો થાય?

  • A
    $\frac{1}{\gamma-1}$
  • B
    $\gamma$
  • C
    $\frac{\gamma}{\gamma-1}$
  • D
    $\frac{\gamma-1}{\gamma}$

Explore More

Similar Questions

એક દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખ મુજબ થર્મોડાયનેમિક ફેરફાર અનુભવે છે. પ્રક્રિયા $AB$ દરમિયાન વાયુને આપેલી ઉષ્મા કેટલી હશે ($, P_0 V_0$ માં)?

એક વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર $\gamma$ છે. જ્યારે અચળ દબાણ $p$ પર કદ $V$ થી બદલાઈને $2V$ થાય, ત્યારે એક મોલ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $100 \ J$ કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા . . . . . . $J$ છે.

એક વાયુ અચળ દબાણ $P$ હેઠળ કદ $V_1$ થી $V_2$ સુધી વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું છે?

એક આદર્શ એકપરમાણ્વીય વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા તેના પર્યાવરણ પર કરવામાં આવેલ કાર્ય $200 \,J$ છે, તો પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા કેટલી હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo