આપેલ આકૃતિમાં,એક આદર્શ વોલ્ટમીટર $V$ નું અવલોકન $1.45\,V$ છે. તો $r_1$ અને $r_2$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $r_1 = 2r_2$
  • B
    $r_1 = 3r_2$
  • C
    $r_2 = 2r_1$
  • D
    $r_2 = 3r_1$

Explore More

Similar Questions

કોષ (cell),emf અને આંતરિક અવરોધ સમજાવો. વિદ્યુતસ્થિતિમાનનો તફાવત,emf અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ તારવો.

$n$ હારો,જેમાં દરેક હારમાં $m$ કોષો શ્રેણીમાં છે,તેમને સમાંતર જોડેલ છે. આ જોડાણમાંથી $3\, \Omega$ ના બાહ્ય અવરોધ દ્વારા મહત્તમ વિધુતપ્રવાહ મેળવવામાં આવે છે. જો ઉપયોગમાં લેવાયેલા કુલ કોષોની સંખ્યા $24$ હોય અને દરેક કોષનો આંતરિક અવરોધ $0.5\, \Omega$ હોય,તો $m$ અને $n$ અનુક્રમે કેટલા થશે?

Difficult
View Solution

બે સમાન કોષો $2\,\Omega$ ના અવરોધમાં સમાન પ્રવાહ મોકલે છે,પછી ભલે તે શ્રેણીમાં જોડાયેલા હોય કે સમાંતર. કોષનો આંતરિક અવરોધ ............... $\Omega$ હોવો જોઈએ.

બે સમાન કોષો $2 \Omega$ ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે,પછી ભલે તે કોષો શ્રેણીમાં જોડાયેલા હોય કે સમાંતર. દરેક કોષનો આંતરિક અવરોધ કેટલો છે ($\Omega$ માં)?

કોષોનું સમાંતર જોડાણ એટલે શું? સમાંતરમાં જોડાયેલા બે કોષોના સમતુલ્ય emf માટેનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo