સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$\overline{AC} \cap \overline{BD} = \{O\}$ છે. તો $\Delta OAB$ નું ક્ષેત્રફળ $= \ldots \ldots \ldots \ldots \times \square ABCD$ નું ક્ષેત્રફળ.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{8}$

Explore More

Similar Questions

$\Delta ABC$,$\Delta PQR$ અને $\Delta XYZ$ માં,સંગતતાઓ $ABC \leftrightarrow QPR$ અને $PQR \leftrightarrow YZX$ સમરૂપતા છે. તો,સંગતતા $ABC \leftrightarrow \dots$ એ સમરૂપતા છે.

આકૃતિમાં,જો $\angle A = \angle C$,$AB = 6 \, cm$,$BP = 15 \, cm$,$AP = 12 \, cm$ અને $CP = 4 \, cm$ હોય,તો $PD$ અને $CD$ ની લંબાઈ શોધો (સેમીમાં).

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને બિંદુ $D$ માં છેદે છે,તો

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC > BD$ અને $\overline{AC} \cap \overline{BD} = \{M\}$ છે. જો $AM + DM = 17$ અને $AB = 13$ હોય,તો $BD$ શોધો.

$\Delta PQR$ માં,$m\angle Q = 90^{\circ}$ અને $T$ એ $\overline{PR}$ નું મધ્યબિંદુ છે. જો $PQ = 6$ અને $QR = 8$ હોય,તો $QT = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo