બાજુની આકૃતિમાં,વાસ્તવિક વાયુ માટે વિવિધ સમતાપી (isothermals) દર્શાવેલ છે. તો

  • A
    $EF$ પ્રવાહીકરણ દર્શાવે છે
  • B
    $CB$ પ્રવાહીકરણ દર્શાવે છે
  • C
    $HI$ ક્રાંતિક તાપમાન દર્શાવે છે
  • D
    $AB$ ઊંચા તાપમાને વાયુ દર્શાવે છે

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાન અને $600 \ \text{torr}$ દબાણે વાયુનો સરેરાશ મુક્ત પથ $10^{-7} \ m$ છે. $400 \ K$ તાપમાન અને $200 \ \text{torr}$ દબાણે વાયુનો સરેરાશ મુક્ત પથ કેટલો હશે?

એક વાયુનો વિચાર કરો જેના અણુઓનો વ્યાસ $\sigma$ છે. વાયુ $P$ દબાણ અને $T$ તાપમાને છે અને $N_a$ એ એવોગેડ્રો આંક છે. $x$-અક્ષની દિશામાં સરેરાશ મુક્ત પથ (mean free path) કેટલો હશે?

$\langle v \rangle = 485 \ m/s$ સરેરાશ ઝડપ ધરાવતા વાયુ માટે સરેરાશ મુક્ત પથ અને રિલેક્સેશન સમયની ગણતરી કરો. પ્રમાણિત સ્થિતિ $(STP)$ ધારો જ્યાં સંખ્યા ઘનતા $n \approx 2.7 \times 10^{25} \ m^{-3}$ અને અણુનો વ્યાસ $d = 2 \ \mathring{A}$ છે.

Difficult
View Solution

બિન-આદર્શ વાયુની આંતરિક ઉર્જા .......... પર આધાર રાખે છે.

બે વાયુઓ-આર્ગોન (પરમાણુ ત્રિજ્યા $0.07 \; nm$,પરમાણુ ભાર $40$) અને ઝેનોન (પરમાણુ ત્રિજ્યા $0.1 \; nm$,પરમાણુ ભાર $140$) સમાન સંખ્યા ઘનતા ધરાવે છે અને સમાન તાપમાને છે. તેમના સંબંધિત સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કોની નજીક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo