નીચે દર્શાવેલ સર્કિટમાં,$6 \, \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર $6 \, W$ છે. $4 \, \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર (વોટમાં) કેટલો હશે?

  • A
    $16$
  • B
    $9$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $E = 6.0 \, V$, $R_1 = 100 \, \Omega$, $R_2 = R_3 = 50 \, \Omega$, અને $R_4 = 75 \, \Omega$ છે. પરિપથનો સમતુલ્ય અવરોધ, $\Omega$ માં, શોધો:

પરિપથમાં વહેતો પ્રવાહ શોધો. ($ A$ માં)

આપેલ સર્કિટમાં $3\,\Omega$ અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

આપેલ આકૃતિ-$1$ માં,દર્શાવેલ વોલ્ટમીટરનો અવરોધ ચલિત છે. તેના અવરોધના સંદર્ભમાં તેના રીડિંગમાં થતો ફેરફાર આકૃતિ-$2$ માં દર્શાવેલ છે. $R$ નું મૂલ્ય ............... $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવેલ ત્રણેય અવરોધોમાંથી સમાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તેમની કિંમત વચ્ચેનો સંબંધ શું હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo