$K_2Fe[Fe(CN)_6]$ સંકીર્ણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંને $Fe$ પરમાણુઓ સમાન ઓક્સિડેશન અવસ્થામાં છે
  • B
    બંને $Fe$ પરમાણુઓ અલગ-અલગ ઓક્સિડેશન અવસ્થામાં છે
  • C
    આયનનો સવર્ગ આંક $4$ છે
  • D
    આ સંકીર્ણ હાઈ સ્પિન સંકીર્ણ છે

Explore More

Similar Questions

ટ્રાયએમ્માઇન ડાયએક્વા કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ સંકીર્ણ સંયોજનનું સૂત્ર કયું છે?

$K[Ag(CN)_2]$ નું $IUPAC$ નામ શું છે?

બ્રાઉન રિંગ સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની પ્રાથમિક સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થા) કેટલી છે?

$[(NH_3)_5Cr(OH)Cr(NH_3)_5]^{5+}$ માટેનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં ધાતુ પરમાણુ $+6$ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તે ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo