નીચે આપેલ કોમન એમિટર સર્કિટમાં,જો $\beta = 100$,$V_{CE} = 7\,V$,$V_{BE} = 0\,V$ (અવગણ્ય),અને $R_C = 2\,k\Omega$ હોય,તો $I_B$ નું મૂલ્ય.......$mA$ છે.

  • A
    $0.01$
  • B
    $0.04$
  • C
    $0.02$
  • D
    $0.03$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં આયનિક અને સહસંયોજક બંને પ્રકારના બંધ જોવા મળે છે?

જો રેખાઓ $3x - 4y - 7 = 0$ અને $2x - 3y - 5 = 0$ એ $49\pi$ ચોરસ એકમ ક્ષેત્રફળ વાળા વર્તુળના બે વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ શોધો:

આપેલ પરિપથમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ........ $A$ છે.

બે સુસંબદ્ધ ઉદગમો જેમની તીવ્રતાનો ગુણોત્તર $64: 1$ છે,તે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

એનાયન $SO_3^{2-}$,$S_2O_4^{2-}$ અને $S_2O_6^{2-}$ માં સલ્ફરના ઓક્સિડેશન આંકનો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo