આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્પૂલને અચળ બળ $F (< Mg)$ દ્વારા શિરોલંબ રીતે ખેંચવામાં આવે છે. નીચેનામાંથી કઈ આકૃતિ સ્પૂલ પર લાગતા ઘર્ષણ બળની દિશાને યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    અર્થઘટન કરી શકાતું નથી.

Explore More

Similar Questions

એક રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ $I$ છે. તે $\omega$ કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. બીજી સમાન રીંગ તેના પર હળવેકથી મૂકવામાં આવે છે જેથી તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. જો બંને રીંગ એક જ અક્ષ પર ભ્રમણ કરતી હોય, તો ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

સમાન ત્રિજ્યા અને દળ ધરાવતી બે રીંગને એવી રીતે મૂકવામાં આવે છે કે તેમના કેન્દ્રો એક સામાન્ય બિંદુ પર હોય અને તેમના સમતલો એકબીજાને લંબ હોય. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને એક રીંગના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે? (રીંગનું દળ $= m$,ત્રિજ્યા $= r$)

Difficult
View Solution

એક પાટિયા (plank) પર એક સમાન ગોળો મૂકેલો છે જે લીસા સમક્ષિતિજ સમતલ પર સ્થિર છે. પાટિયાને $F$ જેટલા અચળ બળથી જમણી તરફ ખેંચવામાં આવે છે. જો ગોળો પાટિયા પર સરકતો ન હોય,તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

$\log_e L$ અને $\log_e P$ વચ્ચેનો આલેખ કેવો હશે? (જ્યાં $L$ એ કોણીય વેગમાન અને $P$ એ રેખીય વેગમાન છે)

એન્જિન સાથે ફ્લાયવ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo