આપેલ પરિપથમાં કોષોનો આંતરિક અવરોધ શૂન્ય છે. અવરોધ $R_1$ અને $R_2$ માંથી પસાર થતા પ્રવાહો (એમ્પીયરમાં) અનુક્રમે કેટલા હશે?

  • A
    $1, 2$
  • B
    $2, 2$
  • C
    $0.5, 0$
  • D
    $0, 1$

Explore More

Similar Questions

$998\ \Omega$ અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર $2\ V$ ના $emf$ અને $2\ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડાયેલું છે. $emf$ ના માપનમાં થતી ક્ષતિ કેટલી હશે?

જ્યારે $40\, W$,$220\, V$ નો લેમ્પ અને $100\, W$,$220\, V$ નો લેમ્પ $40\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે શું થશે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ સર્કિટમાં, ઓહ્મના નિયમનો પ્રયોગ કરી રહેલો એક વિદ્યાર્થી ભૂલથી વોલ્ટમીટર અને એમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડે છે. વોલ્ટમીટરનું અવલોકન .......... $V$ ની નજીક હશે.

નીચે આપેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહ ........... $A$ છે.

ધારો કે એક સર્કિટ છે જેમાં માત્ર અવરોધો અને બેટરીઓ છે. ધારો કે કોઈ વ્યક્તિ તમામ વોલ્ટેજ અને તમામ અવરોધોને બમણા (અથવા $n$-ગણા) કરે છે. દર્શાવો કે પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo