આપેલ આકૃતિમાં,એક $200\, N$ નો બ્લોક દોરીઓ અને સ્પ્રિંગની મદદથી સંતુલનમાં છે. બિંદુ $O$ પર દોરીઓ ગાંઠેલી છે. સ્પ્રિંગમાં વિસ્તરણ $4\, cm$ છે. સ્પ્રિંગનો બળ અચળાંક ............ $N/m$ ની નજીક છે $[g = 10\, m/s^2]$.

  • A
    $30$
  • B
    $2500$
  • C
    $3000$
  • D
    $4000$

Explore More

Similar Questions

એક સ્પ્રિંગ જેની ખેંચાયા વગરની લંબાઈ $\ell$ છે અને તેનો ફોર્સ કોન્સ્ટન્ટ $k$ છે. આ સ્પ્રિંગને $\ell_1$ અને $\ell_2$ લંબાઈના બે ટુકડાઓમાં કાપવામાં આવે છે,જ્યાં $\ell_1 = n\ell_2$ અને $n$ એક પૂર્ણાંક છે. તો અનુરૂપ ફોર્સ કોન્સ્ટન્ટ $k_1$ અને $k_2$ નો ગુણોત્તર $k_1/k_2$ કેટલો થશે?

આકૃતિમાં,$2m$ અને $m$ દળ ધરાવતા બ્લોક્સ $A$ અને $B$ ને એક દોરી વડે જોડવામાં આવ્યા છે અને આ તંત્રને સ્પ્રિંગની મદદથી શિરોલંબ લટકાવવામાં આવ્યું છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે દોરી કાપવામાં આવે તે ક્ષણ પછી તરત જ $2m$ અને $m$ દળના પ્રવેગનું મૂલ્ય શોધો.

$k_P$ અને $k_Q$ $(k_Q = k_P / 2)$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $P$ અને $Q$ ને સમાન મૂલ્યના બળ લગાડીને ખેંચવામાં આવે છે. જો $Q$ માં સંગ્રહિત ઉર્જા $E$ હોય,તો $P$ માં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$3 \; kg$ નો એક બ્લોક શરૂઆતમાં સંતુલનમાં છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન સ્પ્રિંગ $A$ અને $B$ દ્વારા લટકાવેલ છે. જો $t = 0$ સમયે સ્પ્રિંગ $A$ ને નીચેના બિંદુએથી કાપવામાં આવે,તો $t = 0$ સમયે બ્લોકનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

સ્પ્રિંગ અચળાંકની વ્યાખ્યા આપો અને તેનો એકમ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo