નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સંયોજકતામાં કોઈ ફેરફાર થતો નથી?

  • A
    $4KClO_3 \to 3KClO_4 + KCl$
  • B
    $Cl_2 + 2OH^{-} \to ClO^{-} + Cl^{-} + H_2O$
  • C
    $BaO_2 + H_2SO_4 \to BaSO_4 + H_2O_2$
  • D
    $2BaO + O_2 \to 2BaO_2$

Explore More

Similar Questions

$2[Fe(CN)_6]^{3-} + H_2O_2 + 2OH^{-} \rightarrow 2[Fe(CN)_6]^{4-} + 2H_2O + O_2$ પ્રક્રિયામાં રીડકટન્ટનો તુલ્યભાર શું થશે? (આપેલ છે: $Fe = 56, C = 12, N = 14, O = 16, H = 1$)

$SO_2$ ને $KMnO_4$ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા,મેંગેનીઝ આયન શેમાં રિડક્શન પામે છે?

નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા તરફ દોરી જશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CaSO_4 + Pb(NO_3)_2 \longrightarrow PbSO_4 \downarrow + Ca(NO_3)_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo