$X$-અક્ષ બિંદુઓ $A(1, 2)$ અને $B(4, -5)$ ને જોડતા રેખાખંડનું $A$ થી શરૂ કરીને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $4:5$
  • B
    $9:6$
  • C
    $7:1$
  • D
    $2:5$

Explore More

Similar Questions

અંતર સૂત્રનો ઉપયોગ કરીને દર્શાવો કે બિંદુઓ $A(7,3)$,$B(3,0)$,$C(0,-4)$ અને $D(4,-1)$ એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(4,3), B(6,4), C(5,-6)$ અને $D(-3,5)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

બિંદુ $(-3, 8)$ નું $Y$-અક્ષથી લંબ અંતર ........ છે.

આકૃતિમાં દર્શાવેલ $\triangle AOB$ ના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુના યામ શોધો.

Difficult
View Solution

$P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ છે. જો $\overline{PQ}$ એ $Y$-અક્ષને સમાંતર હોય,તો $PQ = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo