$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ સાથે $5^{\circ}$ ના ખૂણે આપાત થતા સમાંતર કિરણો માટે,અક્ષથી પ્રતિબિંબનું લંબ અંતર આશરે કેટલું હશે ($cm$ માં)?

  • A
    $0$
  • B
    $1.75$
  • C
    $20$
  • D
    $10$

Explore More

Similar Questions

જો ગોલીય અરીસા માટે આભાસી વસ્તુની રેખીય મોટવણી $-2$ હોય,તો:

જો વક્ર અરીસા દ્વારા ઉત્પન્ન થયેલ વસ્તુ અને તેના બે ગણા વિવર્ધિત આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $15 \,cm$ હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

પ્રકાશનું એક કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. તે મુખ્ય અક્ષને સમાંતર છે અને મુખ્ય અક્ષથી તેની ઊંચાઈ અરીસાની કેન્દ્રલંબાઈ જેટલી છે. બિંદુ $B$ (જ્યાં પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને છેદે છે) ના અંતરનો વક્રતા કેન્દ્રથી મુખ્ય કેન્દ્રના અંતર સાથેનો ગુણોત્તર શોધો ($AB$ એ પરાવર્તિત કિરણ છે).

અંતર્ગોળ અરીસો નીચેનામાંથી શું રચી શકતો નથી?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક ટૂંકી રેખીય વસ્તુ $O$ મૂકવામાં આવી છે. ટ્રાન્સવર્સ મોટવણી અને લોન્ગીટ્યુડિનલ મોટવણીનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo