$28 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં લઘુચાપની લંબાઈ $22 \ cm$ છે. આ ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ શોધો. આ ચાપ દ્વારા બનતા વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો.

  • A
    ખૂણો: $45^{\circ}$,ક્ષેત્રફળ: $308 \ cm^2$
  • B
    ખૂણો: $30^{\circ}$,ક્ષેત્રફળ: $250 \ cm^2$
  • C
    ખૂણો: $60^{\circ}$,ક્ષેત્રફળ: $400 \ cm^2$
  • D
    ખૂણો: $90^{\circ}$,ક્ષેત્રફળ: $500 \ cm^2$

Explore More

Similar Questions

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત $\Delta ABC$ નું મહત્તમ ક્ષેત્રફળ ....... $cm^2$ છે.

Difficult
View Solution

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$12 \, cm$ લંબાઈના ચાપને અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

આકૃતિમાં, $7.5 \, cm$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ ચોરસમાં અંતર્ગત છે। છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ નો ઉપયોગ કરો) ($cm^2$ માં)।

આપેલ આકૃતિમાં,છાયાંકિત ભાગ એક પ્લોટમાં ફૂલનો ક્યારો દર્શાવે છે. જો $m \angle O = 90^\circ$,$OB = 21 \, \text{m}$ અને $OD = 14 \, \text{m}$ હોય,તો ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ $\text{m}^2$ માં શોધો.

Difficult
View Solution

$200^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $770 \, cm^{2}$ છે. આ વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ શોધો. ($cm$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo