ધારો કે $\lambda$ એક પૂર્ણાંક છે. જો રેખાઓ $x - \lambda = 2y - 1 = -2z$ અને $x = y + 2\lambda = z - \lambda$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{\sqrt{7}}{2\sqrt{2}}$ હોય,તો $|\lambda|$ નું મૂલ્ય ...... છે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $1$

Explore More

Similar Questions

ધારો કે $\lambda$ ના મૂલ્યો જેના માટે રેખાઓ $\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}$ અને $\frac{x-\lambda}{3}=\frac{y-4}{4}=\frac{z-5}{5}$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{1}{\sqrt{6}}$ છે,તે $\lambda_1$ અને $\lambda_2$ છે. તો બિંદુઓ $(0,0), (\lambda_1, \lambda_2)$ અને $(\lambda_2, \lambda_1)$ માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા શોધો.

જેની દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

રેખાઓ $\frac{x-4}{4}=\frac{y+2}{5}=\frac{z+3}{3}$ અને $\frac{x-1}{3}=\frac{y-3}{4}=\frac{z-4}{2}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

ધારો કે $(\alpha, \beta, \gamma)$ એ બિંદુ $(1, 2, 3)$ માંથી રેખા $\frac{x+3}{5} = \frac{y-1}{2} = \frac{z+4}{3}$ પર દોરેલા લંબનો લંબપાદ છે. તો $19(\alpha + \beta + \gamma)$ ની કિંમત શોધો.

$(5, 1, a)$ અને $(3, b, 1)$ માંથી પસાર થતી રેખા $yz$-સમતલને $\left(0, \frac{17}{2}, \frac{-13}{2}\right)$ બિંદુએ છેદે છે,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo