ધારો કે $A_1, A_2, A_3$ એ સમાન સામાન્ય તફાવત $d$ ધરાવતી ત્રણ સમાંતર શ્રેણીઓ ($A$.$P$.) છે અને તેમના પ્રથમ પદો અનુક્રમે $A, A+1, A+2$ છે. ધારો કે $a, b, c$ એ $A_1, A_2, A_3$ ના અનુક્રમે $7^{\text{th}}, 9^{\text{th}}, 17^{\text{th}}$ પદો છે,જેથી $\left|\begin{array}{lll} a & 7 & 1 \\ 2b & 17 & 1 \\ c & 17 & 1\end{array}\right|+70=0$ થાય. જો $a=29$ હોય,તો જેનું પ્રથમ પદ $c-a-b$ અને સામાન્ય તફાવત $\frac{d}{12}$ હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ $20$ પદોનો સરવાળો $........$ છે.

  • A
    $494$
  • B
    $495$
  • C
    $496$
  • D
    $498$

Explore More

Similar Questions

ધારો કે $A$ એ $0$ અથવા $1$ ઘટકો ધરાવતા તમામ $3 \times 3$ શ્રેણિકોનો ગણ છે. ધારો કે $B$ એ $A$ નો ઉપગણ છે જેમાં નિશ્ચાયકનું મૂલ્ય $1$ હોય તેવા તમામ શ્રેણિકો છે. ધારો કે $C$ એ $A$ નો ઉપગણ છે જેમાં નિશ્ચાયકનું મૂલ્ય $-1$ હોય તેવા તમામ શ્રેણિકો છે. તો:

જો શ્રેણિક $M_r$ એ $r = 1, 2, 3, \ldots$ માટે $M_r = \begin{bmatrix} r & r-1 \\ r-1 & r \end{bmatrix}$ દ્વારા આપવામાં આવેલ હોય, તો $\det(M_1) + \det(M_2) + \ldots + \det(M_{2008}) = $

જો $A = \begin{bmatrix} a & b \\ c & d \end{bmatrix}$ (જ્યાં $bc \neq 0$) એ સમીકરણ $x^2 + k = 0$ નું સમાધાન કરે છે,તો:

ધારો કે $S = \{ m \in \mathbb{Z} : A^{m^2} + A^m = 3I - A^{-6} \}$,જ્યાં $A = \begin{bmatrix} 2 & -1 \\ 1 & 0 \end{bmatrix}$. તો $n(S)$ ની કિંમત શોધો.

ધારો કે $\omega$ એ સંકર સંખ્યા $\cos \frac{2 \pi}{3} + i \sin \frac{2 \pi}{3}$ છે. તો $\left|\begin{array}{ccc} z+1 & \omega & \omega^2 \\ \omega & z+\omega^2 & 1 \\ \omega^2 & 1 & z+\omega \end{array}\right| = 0$ નું સમાધાન કરતી ભિન્ન સંકર સંખ્યાઓ $z$ ની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo