ધારો કે $Q$ અને $R$ એ બિંદુ $P(a, a, a)$ માંથી રેખાઓ $x=y, z=1$ અને $x=-y, z=-1$ પર દોરેલા લંબના લંબપાદ છે. જો $\angle QPR$ કાટખૂણો હોય,તો $12a^2$ ની કિંમત શોધો.

  • A
    $13$
  • B
    $14$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

જો રેખા $\frac{x - x_1}{l} = \frac{y - y_1}{m} = \frac{z - z_1}{n}$ એ સમતલ $ax + by + cz + d = 0$ ને સમાંતર હોય,તો:

સમતલો $\overline{r} \cdot(\overline{i}-2 \overline{k})=3$ અને $\overline{r} \cdot(2 \overline{j}+\overline{k})=5$ ની છેદરેખામાંથી પસાર થતા અને બિંદુ $\overline{i}+2 \overline{j}+3 \overline{k}$ માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો.

રેખા $r = i - j + k + t(i + j - k)$ એ સમતલ $r \cdot (i + j + k) = 5$ ને જે બિંદુએ મળે છે તેનો સ્થાન સદિશ શોધો.

એક સમતલ $\pi_1$ એ સદિશો $\bar{i}+\bar{j}$ અને $\bar{i}+2\bar{j}$ ને સમાવે છે. બીજું સમતલ $\pi_2$ એ સદિશો $2\bar{i}-\bar{j}$ અને $3\bar{i}+2\bar{k}$ ને સમાવે છે. $\bar{a}$ એ $\pi_1$ અને $\pi_2$ ની છેદરેખાને સમાંતર સદિશ છે. જો $\bar{a}$ અને $\bar{i}-2\bar{j}+2\bar{k}$ વચ્ચેનો ખૂણો $\theta$ લઘુકોણ હોય, તો $\theta=$

$(0,1,2)$ અને $(-1,0,3)$ બિંદુઓમાંથી પસાર થતા અને $2x+3y+z=5$ સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo