ધારો કે $f : R \rightarrow R$ અને $g : R \rightarrow R$ બે અચળ ન હોય તેવા વિકલનીય વિધેયો છે. જો તમામ $x \in R$ માટે $f^{\prime}(x) = e^{(f(x)-g(x))} g^{\prime}(x)$ હોય,અને $f(1) = g(2) = 1$ હોય,તો નીચેનામાંથી કયું/કયા વિધાન $TRUE$ છે?

  • A
    $A, B$
  • B
    $A, C$
  • C
    $A, D$
  • D
    $B, C$

Explore More

Similar Questions

જો વક્ર $xy + ax + by = 0$ નો $(1, 1)$ આગળનો સ્પર્શક $X$-અક્ષ સાથે $\tan^{-1}(2)$ માપનો ખૂણો બનાવતો હોય,તો $\frac{ab}{a+b} =$ ?

જો $y$ એ $x$ નું વિધેય હોય અને $\log (x+y)=2xy$ હોય,તો $y^{\prime}(0)$ નું મૂલ્ય શોધો.

જો ${x^2} + {y^2} = t - \frac{1}{t}$ અને ${x^4} + {y^4} = {t^2} + \frac{1}{t^2}$ હોય,તો ${x^3}y\frac{dy}{dx} = $

જો $\sqrt{\frac{x}{y}} + \sqrt{\frac{y}{x}} = 6$ હોય, તો $\frac{dy}{dx} = $

જો $f(x) = \frac{1}{x^3} \int_5^x (2u^2 - u f'(u)) du$ હોય, તો $f'(5) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo