ધારો કે $PQR$ એ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે,જેનો કાટખૂણો $Q(2, 1)$ પર છે. જો રેખા $PR$ નું સમીકરણ $2x + y = 3$ હોય,તો રેખાઓ $PQ$ અને $QR$ ની જોડી દર્શાવતું સંયુક્ત સમીકરણ કયું છે?

  • A
    $3x^2 + 8xy - 3y^2 - 20x - 10y + 25 = 0$
  • B
    $3x^2 - 8xy - 3y^2 - 20x - 10y - 25 = 0$
  • C
    $3x^2 + 8xy - 3y^2 + 20x + 10y + 25 = 0$
  • D
    $3x^2 - 8xy - 3y^2 + 20x + 10y - 25 = 0$

Explore More

Similar Questions

સમીકરણ $2x^2 + 5xy + 3y^2 + 6x + 7y + k = 0$ એ રેખાઓની જોડી દર્શાવે તે માટે $k$ નું મૂલ્ય શું હશે?

એક બિંદુનો બિંદુપથ જે એવી રીતે ગતિ કરે છે કે તેનું ઉગમબિંદુથી અંતર એ રેખા $y = 2x$ થી તેના અંતર કરતાં ત્રણ ગણું હોય,તો તે શું છે?

$x^2-y^2-x+3y-2=0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ કઈ છે?

જો $ax^2+2hxy+by^2=0$ દ્વારા દર્શાવેલ રેખાઓ પૈકી એકનો ઢાળ બીજા કરતાં બમણો હોય,તો $h^2:ab$ શું થાય?

ઉગમબિંદુમાંથી પસાર થતી અને પ્રથમ ચરણના ત્રણ સમાન ભાગ કરતી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo