ધારો કે $f: A \rightarrow B$ અને $g: B \rightarrow C$ કોઈ બે વિધેયો છે અને $g \circ f: A \rightarrow C$ એક-એક (one-one) છે,તો

  • A
    $f$ અને $g$ બંને એક-એક છે
  • B
    $f$ એક-એક છે અને $g$ એક-એક હોવું જરૂરી નથી
  • C
    $g$ એક-એક છે અને $f$ એક-એક હોવું જરૂરી નથી
  • D
    $f$ અને $g$ બંને એક-એક હોવા જરૂરી નથી

Explore More

Similar Questions

ધારો કે $f, g$ અને $h$ એ $R$ થી $R$ પરના વિધેયો છે. સાબિત કરો કે:
$\begin{cases} (f+g)oh = foh + goh \\ (f \cdot g)oh = (foh) \cdot (goh) \end{cases}$

ધારો કે વિધેયો $f:(-1,1) \rightarrow R$ અને $g:(-1,1) \rightarrow(-1,1)$ એ $f(x)=|2 x-1|+|2 x+1|$ અને $g(x)=x-[x]$ દ્વારા વ્યાખ્યાયિત છે,જ્યાં $[x]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. ધારો કે $f \circ g:(-1,1) \rightarrow R$ એ સંયોજિત વિધેય છે જે $(f \circ g)(x)=f(g(x))$ દ્વારા વ્યાખ્યાયિત છે. ધારો કે $c$ એ અંતરાલ $(-1,1)$ માં એવા બિંદુઓની સંખ્યા છે જ્યાં $f \circ g$ સતત નથી,અને ધારો કે $d$ એ અંતરાલ $(-1,1)$ માં એવા બિંદુઓની સંખ્યા છે જ્યાં $f \circ g$ વિકલનીય નથી. તો $c+d$ નું મૂલ્ય શોધો.

જો $f(x) = (p - x^n)^{1/n}$, $p > 0$ અને $n$ એ ધન પૂર્ણાંક હોય, તો $f[f(x)]$ ની કિંમત શું થાય?

$f(x) = \begin{cases} 3-x, & -1 \leqslant x < 0 \\ 1+\frac{5x}{3}, & -3 \leqslant x \leqslant 2 \end{cases}$ અને $g(x) = \begin{cases} -x, & -2 \leqslant x \leqslant 3 \\ x, & 0 \leqslant x \leqslant 1 \end{cases}$ હોય,તો $(f \circ g)(x)$ નો વિસ્તાર શોધો.

જો $f(x) = \frac{x}{2-x}$ અને $g(x) = \frac{x+1}{x+2}$ હોય,તો $(g \circ g \circ f)(x) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo