ધારો કે $A, B$ અને $C$ એ નિદર્શાવકાશ $S$ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ છે. $A, B$ અને $C$ પરસ્પર સ્વતંત્ર છે અને $P(A)=P(B)=P(C)=P$ છે. જો તે ત્રણેય એકસાથે ન બની શકે,તો $P(A \cup B \cup C)$ બરાબર શું થાય?

  • A
    $1-(1-P)^3$
  • B
    $3P(1-P)$
  • C
    $P^3$
  • D
    $3P$

Explore More

Similar Questions

એક પ્રયોગમાં પાસાની એક જોડી ફેંકવામાં આવે છે અને મળતી સંખ્યાઓ નોંધવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો:
$A:$ સરવાળો $8$ કરતા વધારે છે.
$B:$ કોઈપણ પાસા પર $2$ આવે છે.
$C:$ સરવાળો ઓછામાં ઓછો $7$ છે અને $3$ નો ગુણક છે.
આ ઘટનાઓની કઈ જોડીઓ પરસ્પર નિવારક છે?

જો બે પાસા એકસાથે ફેંકવામાં આવે,તો પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો $5$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

ઘટનાઓ $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના $3/5$ છે. જો $A$ અને $B$ એકસાથે બને તેની સંભાવના $1/5$ હોય,તો $P(A') + P(B')$ શોધો. ($/5$ માં)

ધારો કે સચિન તેંડુલકર $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં માત્ર અયુગ્મ ક્રમાંકની ઓવરમાં જ આઉટ થાય છે. તો તે $9$ ના ગુણાંકવાળી ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.

શ્રી $A$ ને $6$ બાળકો છે અને ઓછામાં ઓછું એક બાળક છોકરી છે. તો શ્રી $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo