જો બે પાસા એકસાથે ફેંકવામાં આવે,તો પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો $5$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $5/36$
  • B
    $1/6$
  • C
    $5/18$
  • D
    $13/18$

Explore More

Similar Questions

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે એક્કો,કાળો રાજા અથવા લાલની રાણી હોય તેની સંભાવના કેટલી છે?

ગણિતનો એક દાખલો ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તેમને ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. તો દાખલો ઉકેલાય તેની સંભાવના કેટલી થાય?

$4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને $4$-અંકી સંખ્યાઓ બનાવવામાં આવે છે, જેમાં અંકોનું પુનરાવર્તન થઈ શકે છે. જો આ રીતે બનેલી સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે સંખ્યા $3$ વડે નિઃશેષ ભાગી શકાય તેની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ એ ઘટના છે કે નમૂના અવકાશ $[0, 60]$ માં યાદચ્છિક રીતે પસંદ કરેલી બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેનો નિરપેક્ષ તફાવત $a$ કરતા ઓછો અથવા તેના જેટલો છે. જો $P(A) = \frac{11}{36}$ હોય,તો $a$ ની કિંમત $...............$ છે.

એક ચોક્કસ લોટરીમાં $10,000$ ટિકિટો વેચાય છે અને $10$ સમાન ઇનામો આપવામાં આવે છે. જો તમે એક ટિકિટ ખરીદો તો ઇનામ ન મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo