ધારો કે $A$ એ $0$ અથવા $1$ ઘટકો ધરાવતા તમામ $3 \times 3$ નિશ્ચાયકોનો ગણ છે અને $B$ એ $A$ નો ઉપગણ છે જેમાં $1$ મૂલ્ય ધરાવતા તમામ નિશ્ચાયકોનો સમાવેશ થાય છે. જો $C$ એ $A$ નો ઉપગણ છે જેમાં $-1$ મૂલ્ય ધરાવતા તમામ નિશ્ચાયકોનો સમાવેશ થાય છે, તો:

  • A
    $n(C)=0$
  • B
    $n(B)=n(C)$
  • C
    $A=B \cup C$
  • D
    $n(B)=2n(A)$

Explore More

Similar Questions

ધારો કે $[A]_{3 \times 3}$ એક અસામાન્ય શ્રેણિક છે જેથી $A^{-1}=\frac{1}{3}(A^2-5A+7I)$. તો $17A^8-85A^7+119A^6-51A^5-19A^4+95A^3-133A^2+58A+I=$

ધારો કે $\alpha$ અને $\beta$ વાસ્તવિક સંખ્યાઓ છે. $3 \times 3$ શ્રેણિક $A$ ધ્યાનમાં લો કે જેથી $A^2 = 3A + \alpha I$. જો $A^4 = 21A + \beta I$ હોય,તો:

ધારો કે $A$ એ સંમિત શ્રેણિક છે અને $B$ એ વિસંમિત શ્રેણિક છે,જેથી $A - B = \begin{bmatrix} 1 & 2 \\ 3 & 4 \end{bmatrix}$ થાય. તો $|A|$ ની કિંમત શોધો.

જો $A = \begin{bmatrix} 1 & 3 \\ 2 & 1 \end{bmatrix}$ હોય,તો $A^2 - 2A$ નો નિશ્ચાયક શોધો.

$3 \times 3$ શ્રેણિક $M$ માટે,$\text{trace}(M)$ એ $M$ ના તમામ વિકર્ણ ઘટકોનો સરવાળો દર્શાવે છે. ધારો કે $A$ એ $3 \times 3$ શ્રેણિક છે જેથી $|A|=\frac{1}{2}$ અને $\text{trace}(A)=3$ થાય. જો $B=\operatorname{adj}(\operatorname{adj}(2A))$ હોય,તો $|B|+\text{trace}(B)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo