ધારો કે $P$ એ પરવલય $y^{2}=8x$ ના શિરોબિંદુને તેના પરના બીજા બિંદુ સાથે જોડતી જીવાનું મધ્યબિંદુ છે. તો, $P$ નો બિંદુપથ શું છે?

  • A
    $y^{2}=2x$
  • B
    $y^{2}=4x$
  • C
    $\frac{x^{2}}{4}+y^{2}=1$
  • D
    $x^{2}+\frac{y^{2}}{4}=1$

Explore More

Similar Questions

બહારના બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4ax$ પર દોરેલા સ્પર્શકો પરવલયની અક્ષ સાથે $\theta_1$ અને $\theta_2$ ખૂણા બનાવે છે,જેથી $\tan \theta_1 + \tan \theta_2 = b$,જ્યાં $b$ અચળ છે. તો $P$ કયા પર આવેલું છે?

જો $a \neq 0$ અને રેખા $2bx + 3cy + 4d = 0$ એ પરવલયો $y^2 = 4ax$ અને $x^2 = 4ay$ ના છેદબિંદુઓમાંથી પસાર થાય,તો

$(3,0)$ નાભિ અને $x = -3$ નિયામિકા ધરાવતા પરવલય પરના બિંદુઓ $P$ અને $Q$ ના યામોનો ગુણોત્તર $3:1$ છે. જો $R(\alpha, \beta)$ એ $P$ અને $Q$ આગળના સ્પર્શકોનું છેદબિંદુ હોય,તો $\frac{\beta^2}{\alpha}$ ની કિંમત $.............$ થાય.

જો પરવલય $y^2 = \frac{2}{3}x$ ની સમાંતર જીવાઓની સંહતિનું સમીકરણ $y + 2x + 1 = 0$ હોય,તો તેનો વ્યાસ શોધો.

જો પરવલય $y^2=4x$ ની $2$ ઢાળ ધરાવતી જીવાને $1:3$ ના ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજિત કરતા બિંદુનો બિંદુપથ એક પરવલય હોય,તો તેનું શિરોબિંદુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo