ધારો કે $\triangle ABC$ માં,બાજુ $AC$ ની લંબાઈ $6$ છે,શિરોબિંદુ $B$ એ $(1,2,3)$ છે અને શિરોબિંદુઓ $A, C$ એ રેખા $\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{z-7}{-2}$ પર આવેલા છે. તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

  • A
    $42$
  • B
    $21$
  • C
    $56$
  • D
    $17$

Explore More

Similar Questions

જો બિંદુ $R(4, y, z)$ એ બિંદુઓ $P(2, -3, 4)$ અને $Q(8, 0, 10)$ ને જોડતી રેખા પર આવેલું હોય,તો ઉગમબિંદુથી $R$ નું અંતર શોધો.

રેખાઓ $\frac{x - 1}{2} = \frac{y - 1}{2} = \frac{z - 3}{0}$ અને $\frac{x - 2}{0} = \frac{y - 3}{0} = \frac{z - 4}{1}$ એ:

$XZ$-સમતલ બિંદુઓ $A(-2, 3, 4)$ અને $B(1, 2, 3)$ ને જોડતા રેખાખંડનું જે બિંદુએ વિભાજન કરે છે તેના યામ શોધો:

રેખા $x = ay + b$ અને $z = cy + d$ ના સમીકરણનું સંમિત સ્વરૂપ (symmetric form) છે

બિંદુ $(1, 2, -4)$ માંથી પસાર થતી અને બે રેખાઓ $\frac{x - 8}{3} = \frac{y + 19}{-16} = \frac{z - 10}{7}$ તથા $\frac{x - 15}{3} = \frac{y - 29}{8} = \frac{z - 5}{-5}$ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo