$A$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે? ($\mu_{0} =$ મુક્ત અવકાશની પરમિયેબિલિટી)

  • A
    $\frac{B A^{\frac{3}{2}}}{\mu_{0} \pi}$
  • B
    $\frac{2 B A^{\frac{3}{2}}}{\mu_{0} \pi^{\frac{1}{2}}}$
  • C
    $\frac{2 B A^{2}}{\mu_{0} \pi}$
  • D
    $\frac{B A^{\frac{3}{2}}}{\mu_{0} \pi^{\frac{1}{2}}}$

Explore More

Similar Questions

$\pi \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $0.1 \ T$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ( $\mu_0 = \text{હવાની પરમીએબિલિટી}$ )

$i$ પ્રવાહ ધરાવતા સીધા તારને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો $MKS$ એકમમાં તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $M$ હોય,તો તારની લંબાઈ કેટલી હશે?

આકૃતિમાં દર્શાવેલ પ્રવાહ લૂપના ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા અને વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ $B$ છે. તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $(\mu_0 = \text{મુક્ત અવકાશની પરમિએબિલિટી})$

$L$ લંબાઈના વાહકમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે તેને વર્તુળાકાર લૂપના સ્વરૂપમાં વાળવામાં આવે,ત્યારે તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo