મુખ્ય નીપજ $(A)$ શું છે?

  • A
    $1$-બ્રોમો-$1$-મિથાઈલબાયસાઈક્લો$[4.2.0]$ઓક્ટેન
    Option A
  • B
    $2$-બ્રોમો-$1$-મિથાઈલબાયસાઈક્લો$[4.2.0]$ઓક્ટેન
    Option B
  • C
    $1$-મિથાઈલબાયસાઈક્લો$[4.2.0]$ઓક્ટેન
    Option C
  • D
    $8$-બ્રોમો-$1$-મિથાઈલબાયસાઈક્લો$[4.2.0]$ઓક્ટેન
    Option D

Explore More

Similar Questions

ઈથીલીન $Br_2$ સાથે પ્રક્રિયા કરીને $1, 2$-ડાયબ્રોમો ઈથેન આપે છે. કયા મધ્યવર્તીંના નિર્માણના કારણે પ્રતિ (એન્ટી) યોગશીલ થાય છે?

એક સંયોજન $X$,$2$ મોલ હાઇડ્રોજનનું શોષણ કરે છે અને $X$ નું $KMnO_4 \mid H^{+}$ સાથે ઓક્સિડેશન કરવાથી નીચે મુજબની નીપજો મળે છે:
$CH_3-CO-CH_3$,$CH_3-COOH$ અને $CH_3-CO-CH_2-CH_2-COOH$.
સંયોજન $X$ માં હાજર $\sigma$ બંધોની કુલ સંખ્યા . . . . . . છે.

$3-$ethyl$-3-$methylpenta$-1, 4-$diene ના એક મોલની $O_3$ અને ત્યારબાદ $Zn / H_2O$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

આ સંયોજનોની હાઇડ્રોજનેશન એન્થાલ્પીનો ક્રમ નીચેનામાંથી કયો હશે?

આલ્કીનમાં કાર્બન-કાર્બન દ્વિબંધની રચના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo