$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગની,બિંદુ $A$ (રીંગનો એક છેડો) માંથી પસાર થતી અને કાગળના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{2}{3} MR^2$
  • B
    $MR^2$
  • C
    $\frac{5}{\pi} MR^2$
  • D
    $2MR^2$

Explore More

Similar Questions

ઘન નળાકારની તેની પોતાની અક્ષ પરની જડત્વની ચાકમાત્રા,તેના ગુરૂત્વકેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રા જેટલી છે. તેની લંબાઈ $L$ અને ત્રિજ્યા $R$ વચ્ચેનો સંબંધ શું થશે?

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા ચાર સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ બનાવવા માટે ગોઠવવામાં આવ્યા છે. આ ચોરસના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ ચોરસની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતા ચાર ગોળાઓને $R$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$r$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી બે તકતીઓ $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીને એક તંત્ર બનાવવામાં આવે છે. આ તંત્રની,તકતીઓના સમતલને લંબ અને તકતી $A$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

એક તકતી (disc) ની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo