નિકોટિન એક ઉત્તેજક તરીકે કાર્ય કરે છે કારણ કે તે કોની અસરની નકલ કરે છે?

  • A
    થાયરોક્સિન
  • B
    એસીટાઈલકોલીન
  • C
    ટેસ્ટોસ્ટેરોન
  • D
    ડોપામાઈન

Explore More

Similar Questions

$\sqrt{42+\sqrt{42+\sqrt{42+\ldots}}}$ ની કિંમત કેટલી થાય?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2.5 \, cm$ અને $5 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવની આગળ $3.75 \, cm$ અંતરે મૂકવામાં આવે છે અને પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય છે,તો બે લેન્સ વચ્ચેનું અંતર (એટલે કે માઇક્રોસ્કોપિક ટ્યુબની લંબાઈ) ......$cm$ હશે.

$H_2$ ના ચોક્કસ કદને પાત્રમાંથી બહાર નીકળવા માટે $24 \ s$ લાગે છે. સમાન પરિસ્થિતિઓમાં સમાન કદના $O_2$ ને બહાર નીકળવા માટે લાગતો સમય $..... \ s$ છે.

ફૂગમાં સંચિત ખોરાકદ્રવ્ય તરીકે શું હોય છે?

એક માણસ બે ખડકોની વચ્ચે ઊભા રહીને બંદૂક છોડે છે. પ્રથમ પડઘો $3 \ s$ પછી અને બીજો પડઘો $5 \ s$ પછી સંભળાય છે. જો ધ્વનિનો વેગ $330 \ m/s$ હોય,તો ખડકો વચ્ચેનું અંતર .... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo