એક રેડિયોએક્ટિવ પદાર્થના ન્યુક્લિયસની સંખ્યા સમય $t = 0$ અને $t = 2 \ s$ પર અનુક્રમે $1000$ અને $900$ છે. તો,સમય $t = 4 \ s$ પર ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

  • A
    $800$
  • B
    $810$
  • C
    $790$
  • D
    $700$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ પદાર્થના ચોક્કસ દળ માટે અલગ-અલગ સમયે માપવામાં આવેલ ક્ષય દર (decay rate) સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $t = 8 \, hr$ સમયે કાઉન્ટ રેટ કેટલો હશે?

Difficult
View Solution

રેડિયોએક્ટિવ પદાર્થના નમૂનાની એક્ટિવિટી સમય $t_1$ પર $A_1$ અને સમય $t_2$ $(t_2 > t_1)$ પર $A_2$ છે. તેનું સરેરાશ આયુષ્ય $T$ છે.

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય અચળાંક અનુક્રમે $10\lambda$ અને $\lambda$ છે. જો શરૂઆતમાં તેમની પાસે ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય,તો કેટલા સમય પછી $A$ ના ન્યુક્લિયસની સંખ્યા અને $B$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $1/e$ થશે?

$^{66}Cu$ ના નમૂનામાં,$15 \ min$ માં પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યાના $7/8$ ભાગના ન્યુક્લિયસો ક્ષય પામીને $Zn$ માં રૂપાંતરિત થાય છે. તો આ નમૂનાનો અર્ધઆયુ ......... $min$ છે.

રેડિયોએક્ટિવ નમૂનાના $93.75 \%$ ક્ષય પામ્યા પહેલા વીતી ગયેલા અર્ધ-આયુષ્યની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo