લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ કરતા વધુ ભિન્નતા દર્શાવે છે કારણ કે

  • A
    લિંગી પ્રજનન એક લાંબી પ્રક્રિયા છે
  • B
    પિતૃઓના જન્યુઓ જથ્થાત્મક રીતે અલગ આનુવંશિક બંધારણ ધરાવે છે
  • C
    આનુવંશિક દ્રવ્ય એક જ જાતિના બે પિતૃઓમાંથી આવે છે
  • D
    લિંગી પ્રજનનમાં વધુ માત્રામાં $DNA$ સંકળાયેલ હોય છે

Explore More

Similar Questions

$Statement\; 1$: યુગ્મનજ (Zygote) એક કોષીય રચના છે.
$Statement\; 2$: બે એકકીય (haploid) કોષો જોડાઈને બે દ્વિકીય (diploid) કોષો બનાવે છે.

કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજ (zygote) અર્ધીકરણ પામે છે?

જે સ્થિતિમાં નર અને માદા પ્રજનન અંગો અલગ-અલગ વનસ્પતિ પર હાજર હોય,તેને શું કહેવાય છે?

જન્યુવહન (Gamete transfer) એટલે શું? તેની આવશ્યકતા જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo