$P-N$ જંકશન ડાયોડમાં રિવર્સ બાયસને મોટા મૂલ્ય સુધી વધારતા,પ્રવાહ

  • A
    ધીમેથી વધે છે.
  • B
    સ્થિર રહે છે.
  • C
    અચાનક વધે છે.
  • D
    ધીમેથી ઘટે છે.

Explore More

Similar Questions

નીચેના સર્કિટમાં $PN$-જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચેના પોટેન્શિયલ માટે,$A$ અને $B$ વચ્ચેના અવરોધનો સાચો વધતો ક્રમ કયો હશે?
$(i) V_A = -10\,V, V_B = -5\,V$
$(ii) V_A = -4\,V, V_B = -12\,V$

આપેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહ $0.1 \ A$ છે. $P-N$ જંકશનનો અવરોધ .... $\Omega$ છે.

આદર્શ ડાયોડ માટે,ફોરવર્ડ અને રિવર્સ બાયસ સ્થિતિમાં અવરોધ અનુક્રમે કેટલો હોય છે?

આકૃતિમાં એક સેમિકન્ડક્ટર ડાયોડના $I-V$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. $V = -8 \text{ V}$ અને $I_{d} = 10 \text{ mA}$ પર ડાયોડનો અવરોધ અનુક્રમે કેટલો હશે?

જો $p-n$ જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo