એક ધાતુના તારનો એક છેડો છત સાથે જોડાયેલ છે અને બીજા છેડે $2 \ kg$ નો ભાર લટકાવેલ છે. આ ભારના નીચેના ભાગે એક સમાન તાર જોડવામાં આવે છે અને આ નીચેના તારથી $1 \ kg$ નો બીજો ભાર લટકાવેલ છે. તો ઉપરના તારની રેખીય વિકૃતિ અને નીચેના તારની રેખીય વિકૃતિનો ગુણોત્તર . . . . . . થશે.
[તારના આડછેદનું ક્ષેત્રફળ $= 0.005 \ cm^2$,$Y = 2 \times 10^{11} \ Nm^{-2}$ અને $g = 10 \ ms^{-2}$]

  • A
    $5$
  • B
    $10$
  • C
    $8$
  • D
    $3$

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થ માટે યંગ મોડ્યુલસ શૂન્ય હોય,તો પદાર્થની સ્થિતિ કેવી હોવી જોઈએ?

$L$ લંબાઈનો એક સમાન સળિયો સમક્ષિતિજ સમતલમાં તેના એક છેડામાંથી પસાર થતી શિરોલંબ ધરીની આસપાસ ફેરવવામાં આવે છે. પરિભ્રમણની કોણીય ઝડપ $\omega$ છે. જો $\rho$ અને $Y$ એ સળિયાની ઘનતા અને યંગ મોડ્યુલસ હોય, તો સળિયાની લંબાઈમાં થતો વધારો શોધો.

સમાન દ્રવ્યના બે તારની લંબાઈનો ગુણોત્તર $1:2$ અને વ્યાસનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના પર $F_A$ અને $F_B$ બળ લગાડતા લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો $\frac{F_A}{F_B}$ નો ગુણોત્તર કેટલો થાય?

$1 \, m$ લંબાઈના તારને તોડવા માટે ન્યૂનતમ $40 \, kg \, wt$ વજનની જરૂર પડે છે. તો તે જ દ્રવ્યના બમણી ત્રિજ્યા અને $6 \, m$ લંબાઈ ધરાવતા તારને તોડવા માટે કેટલા વજનની જરૂર પડશે? ....... $kg \, wt$.

એક ધાતુની દોરી $A$ ને એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવી છે અને તેનો મુક્ત છેડો $M$ દળના બ્લોક સાથે જોડાયેલ છે. $2M$ દળ ધરાવતો બીજો બ્લોક દોરી $B$ નો ઉપયોગ કરીને પ્રથમ બ્લોકના તળિયે લટકાવવામાં આવ્યો છે. દોરી $A$ અને $B$ ના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. દોરી $A$ અને $B$ ની લંબાઈનો ગુણોત્તર $2$ છે અને તેમના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $(Y_A/Y_B) = 0.5$ છે. $A$ અને $B$ માં થતા વિસ્તરણનો ગુણોત્તર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo