$27\,^{\circ}C$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $...\, K$ થશે.

  • A
    $100$
  • B
    $150$
  • C
    $195$
  • D
    $255$

Explore More

Similar Questions

જો કોઈ સિસ્ટમ $x \ J$ ઉષ્મા મેળવે અને તેના પર $y \ J$ કાર્ય કરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક મોલ આદર્શ વાયુ આસપાસના વાતાવરણ પર $900 \ J$ કાર્ય કરે છે. જો આંતરિક ઉર્જામાં $625 \ J$ નો વધારો થાય,તો $\Delta H$ નું મૂલ્ય શોધો. ($J$ માં)

એક વાયુ $S.T.P.$ પર $2 \ L$ જગ્યા રોકે છે. તેને $300 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,જેના કારણે તેનું કદ $1 \ atm$ ના બાહ્ય દબાણ વિરુદ્ધ $2.5 \ L$ સુધી વિસ્તરે છે. આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે?

જો સિસ્ટમ દ્વારા $37.6 \ J$ કાર્ય કરવામાં આવે અને $14.6 \ J$ ઉષ્માનો વ્યય થાય,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($J$ માં)

એક બંધ ઇન્સ્યુલેટેડ પાત્રમાં,પ્રવાહીનું તાપમાન વધારવા માટે તેને પેડલ વડે હલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo