એક-અંકી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે સંખ્યા બેકી હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

  • A
    $5/10$
  • B
    $5/9$
  • C
    $4/10$
  • D
    $4/9$

Explore More

Similar Questions

એક રમતમાં,પ્રવેશ ફી $Rs. 5$ છે. આ રમતમાં એક સિક્કાને $3$ વાર ઉછાળવાનો હોય છે. જો એક અથવા બે છાપ (heads) મળે,તો શ્વેતાને તેની પ્રવેશ ફી પાછી મળે છે. જો તેને $3$ છાપ મળે,તો તેને પ્રવેશ ફી કરતા બમણી રકમ મળે છે. અન્યથા,તે હારી જાય છે. સિક્કાને ત્રણ વાર ઉછાળતા,નીચેની ઘટનાઓની સંભાવના શોધો:
$(i)$ તે પ્રવેશ ફી ગુમાવે.
$(ii)$ તેને પ્રવેશ ફી કરતા બમણી રકમ મળે.
$(iii)$ તેને તેની પ્રવેશ ફી પાછી મળે.

Difficult
View Solution

જો $P(A) : P(\bar{A}) = 3 : 4$ હોય,તો $P(A) =$ .........

Difficult
View Solution

જો $P(A) : P(\bar{A}) = 3 : 2$ હોય,તો $P(A) = \dots$

ત્રણ સંતુલિત પાસાઓને એકસાથે ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા ........ છે.

એક સમતોલ પાસાને બે વાર ઉછાળવામાં આવે છે. તો,બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો $10$ થી વધુ હોય તે ઘટનાની સંભાવના ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo