$500\,K$ તાપમાને શુદ્ધ $Si$ માં ઇલેક્ટ્રોન $(n_e)$ અને હોલ $(n_h)$ ની સાંદ્રતા સમાન છે,જે $1.5 \times 10^{16}\,m^{-3}$ છે. ઇન્ડિયમ દ્વારા ડોપિંગ કરવાથી $n_h$ વધીને $4.5 \times 10^{22}\,m^{-3}$ થાય છે. તો આ ડોપ્ડ સેમિકન્ડક્ટર કેવા પ્રકારનું છે?

  • A
    $n-$પ્રકારનું,ઇલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 2.5 \times 10^{23}\,m^{-3}$ સાથે
  • B
    $p-$પ્રકારનું,ઇલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 5 \times 10^9\,m^{-3}$ સાથે
  • C
    $n-$પ્રકારનું,ઇલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 5 \times 10^{22}\,m^{-3}$ સાથે
  • D
    $p-$પ્રકારનું,ઇલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 2.5 \times 10^{10}\,m^{-3}$ સાથે

Explore More

Similar Questions

$N$-પ્રકારના સેમિકન્ડક્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ડોપ્ડ સેમિકન્ડક્ટરના ચાર્જ વિશે કયું વિધાન સાચું છે?

$300 \ K$ તાપમાને શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં ઇલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા સમાન $1.5 \times 10^{16} \ m^{-3}$ છે. ઇન્ડિયમ દ્વારા ડોપિંગ કરવાથી $n_h = 4.5 \times 10^{22} \ m^{-3}$ થાય છે. તો ડોપ્ડ સિલિકોનમાં $n_e$ કેટલું હશે?

નીચેની બેન્ડ-એનર્જી આકૃતિ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo